English Quote in Thought by Vanraj

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરિસ્થિતિ ને વ્યક્તિ એવી જ રીતે જોવે છે જેવી તેના માં સમજણ હોય
જેમકે
lockdown અમુક લોકો માટે ત્રાસ દાયક હતું
તો
અમુક લોકો માટે નવુ શીખવા માટે ના ફ્રી સમય નો અવસર ...
મોબાઈલ અમુક લોકો માટે ઘણો જ ઉપયોગી છે જે તેમના માટે કામ ને સહેલું કરે છે તો અમુક લોકો માટે દૂષણ...

English Thought by Vanraj : 111622876
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now