*મતદાર યાદી સુધારણાં કાર્યક્રમ*
*આગામી ચૂંટણી પહેલાં એક તક...*
*સમય સવારે 10 : 00 થી સાંજના 5 : 00 વાગ્યા સુધી*
*તા. ૨૨-૧૧-૨૦૨૦ ( રવિવાર )*
*તા. ૨૯-૧૧-૨૦૨૦ ( રવિવાર )*
*તા. ૦૬-૧૨-૨૦૨૦ ( રવિવાર )*
*તા. ૧૩-૧૨-૨૦૨૦. (રવિવાર )*
>
આપ જયાં *મત* આપવાં જાવ છો ત્યાં આપનાં
*મતદાન મથકે* આપનાં *બુથ લેવલ અધિકારી* હાજર હશે ત્યાં તમારે તેમને મળવાનું
*મતદાર યાદીમાં નવું જ નામ નોંધાવવા માટે ફોમઁ નં - ૬*
*તેના માટે નાં પુરાવા*
> જન્મ તારીખ નો દાખલો અથવા સ્કુલ લિવિંગ સર્ટીફિકેટ
> આધાર કાડઁ
> લાઈટબીલ અથવા વેરાબીલ
> 1 *તાજો* પાસપોટઁ ફોટો
> પોતાનાં ઘરના વ્યક્તિ નું અથવા પાડોશી નું *ચુંટણી કાડઁ*
> 21 વષઁ થી મોટી ઉંમરની વ્યક્તિ પ્રથમ વખત નવી નોંધણી કરાવવા માંગતા હોય તેમણે *એકરાર પત્ર* ભરવાનું તે *મતદાન મથકેથી* ત્યાંથી મળી રહેશે
*નામ કમી કરાવવા માટે ફોમઁ નં- ૭*
*તેના માટે નાં પુરાવા*
> જુનાં ચુંટણી કાડઁ ની ઝેરોક્ષ
>જે સરનામાં નું ચુંટણી કાડઁ કરાવવાનું છે ત્યાંનું લાઈટબીલ અથવા વેરાબીલ
> જેનુ નામ કમી કરવાનું છે તેના બદલે તેના ઘરની કોઈપણ બીજી વ્યક્તિ જાય તો તેનું તે જ સરનામાં વાળુ કોઈપણ એક ફોટા વાળુ આઈડીપ્રુફ સાથે લેતુ જવાનું રહેશે
(જરૂર પડ્યે પંચક્યાસ કરાવવાનું)
*નામ માં સુધારો કરવા માટે ફોમઁ નં - ૮*
*તેના માટે નાં પુરાવા*
> જુનું ચુંટણી કાડઁ
> 1 *તાજો* પાસપોટઁ ફોટો
> જે તે *સુધારો* કરવાનો હોય તેની સાચી વિગત ધરાવતો *પુરાવો* જેમ કે
*{ નામ, અટક, જન્મ તારીખ, સરનામું, પિતા, પતિ, સ્ત્રી, પુરૂષ}*
> લગ્ન નોંધણી નો પુરાવો (મેરેજસટીૅ)
પતિના નામનો પુરાવો
*સ્થળ બદલવા માટે ફોમઁ નં- ૮ ક*
*તેના માટે નાં પુરાવા*
> એ જ ભાગ માં સ્થળાંતર કરવાનું હોય (દા.ત. *મકાન નં 1* માં રહેતા હોવ અને હવે *મકાન નં 9* નાં સરનામા નું કરવાનું હોય તો જ *8 ક* ભરવાનું )
> લાઈટબીલ અથવા વેરાબીલ
> આધાર કાડઁ
>ચુંટણી કાડઁ
આપનું / આપનાં પરીવાર નાં *કોઈપણ સદસ્ય* નું આપનાં *કોઈપણ સગા-સ્નેહીઓ* ને તેમજ આપની *સોસાયટી કે મહોલ્લા* નાં દરેક વ્યક્તી ને જાણ કરો
*મતદાર યાદી સુધારણા પોગ્રામ નો* આપની અનુકુળતા એ *લાભ લ્યો*
*મતદાર યાદી માં આપનું નામ ચેક કરવા માટેની લીંક....*
https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/Elector-Search-Dist-AC-Serial.aspx
*જય સોમનાથ*
*વંદે માતરમ્*
*ભારત માતાકી જય*
*જય જય ગરવી ગુજરાત*