🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
👧દીકરી એટલે... *આત્મજા.*
👧દીકરી એટલે... *વ્હાલનો દરિયો.*
👧દીકરી એટલે... *કાળજાનો કટકો.*
👧દીકરી એટલે... *સમજણનું સરોવર*;
👧દીકરી એટલે... *ઘરનો ઉજાસ.*
👧દીકરી એટલે... *ઘરનો આનંદ.*
👧દીકરી એટલે... *સ્નેહની પ્રતિમા.*
👧દીકરી એટલે... *ઘરની "જાન"*
👧દીકરી એટલે... *સવાઈ દીકરો.*
👧દીકરી એટલે... *પારકી થાપણ.*
👧દીકરી એટલે... *બાપનું હૈયું.*
👧દીકરી એટલે... *તુલસીનો ક્યારો.
👧દીકરી એટલે... *માનો પર્યાય.*
👧દીકરી એટલે... *પ્રેમનું પારણું.*
👧દીકરી એટલે... *હેતનો હિંડોળો.*
👧દીકરી એટલે... *હેત ભર્યો ટહુકાર*
👧દીકરી એટલે... *ઝાડ નો છાંયડો.*
👧દીકરી એટલે... *ભોળું પારેવડું.*
👧દીકરી એટલે... *પ્રજ્વલિત દીપમાળ.*
👧દીકરી એટલે... *ઊછળતો ઉલ્લાસ.*
👧દીકરી એટલે ... *હરખની હેલી.*
👧દીકરી એટલે... *કોયલનો ટહુકાર*
👧દીકરી એટલે... *આન્દનની કિલકારી.*
👧દીકરી એટલે... *વહાલપની વર્ષા.*
👧દીકરી એટલે... *શ્રદ્ધાનો સથવારો.*
👧દીકરી એટલે... *વિશ્વાસનું વહાણ*
👧દીકરી એટલે... *ફૂલનો ક્યારો.*
👧દીકરી એટલે... *ફૂલ્દાનો ફળ.*
👧દીકરી એટલે... *ફૂલદાની ફોરમ.*
👧દીકરી એટલે... *શ્રુશ્તીનો શણગાર*
👧દીકરી એટલે... *ધરતીનો ધબકાર*
👧દીકરી એટલે... *અવનીનું અલંકાર*
👧દીકરી એટલે... *પૃથ્વીનું પાનેતર*
👧દીકરી એટલે... *ઝાલરનો ઝંકાર.*
👧દીકરી એટલે... *બાપ ના આંસુ.*
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼