શિક્ષક: આજે છેલ્લો દિવસ છે...એસાઇનમેન્ટ
સબમિટ કરાવવા નો... નહીં તો માકૅસ કપાશે..
વિદ્યાર્થી : ઈન્ટરનેટ નો પ્રોબ્લેમ છે...😣
શિક્ષક: એ તારો પ્રોબ્લેમ છે... સોલ્વ કર..
વિદ્યાર્થી: ઓકે.. મેં ઈમેલ કરી દીધો છે..😅
શિક્ષક: પણ મને તો મળ્યો નથી...
વિદ્યાર્થી : એ તમારો પ્રોબ્લેમ છે... સોલ્વ કરો.😂😂😂.