Gujarati Quote in Whatsapp-Status by Dharmendra Kanala

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

https://youtu.be/FeS5VIAPEFg "> https://youtu.be/FeS5VIAPEFg

ભાગ-૧ || કાયદો શ્રેણી || હવે પછી તમે કઈ રીતે ઓળખાશો?|| Dharmendra Kanala ||


https://youtu.be/FeS5VIAPEFg "> https://youtu.be/FeS5VIAPEFg

જોડાઓ અમારી સાથે લાઈવ આજે રાત્રે 09:00 વાગ્યે

"ખાખી સાથે થઈશું એકાકાર,
ને સપના કરીશું બધા સાકાર."

મિત્રો ,દિલ પર હાથ રાખીને કહો શું તમે ખરેખર પોલીસ બનવા માંગો છો?

જો તમારો જવાબ હા હોય તો તમારા માટે સૌથી અગત્યનો વિષય છે કાયદો.


કાયદો અગર તો ખુબ નીરસ રીતે ભણાવવામાં આવે છે અથવા તો રસપ્રદ શૈલી હોય તો પણ યાદ રહી શકે એવું બનતું નથી. આ કાયદાના અભ્યાસ સાથે જોડાયેલી સૌથી મોટી બે સમસ્યાઓ છે. જેનો સામનો આપ પણ કરી રહ્યા હશો. તો લો આ રહ્યો એનો ઉકેલ.

આપની સમક્ષ સૌપ્રથમવાર અમે કાયદાનું એટલો સચોટ વિડીયો પ્રસ્તુત કરીએ છીએ કે તેની રસાળ શૈલીના લીધે આપને ક્યાંય કંટાળો પણ નહિ આવે અને મેમરી ટેકનિકથી બધી જ કલમ યાદ રખાવીશું .

જો આવો વિડીયો તમને યુ ટ્યુબમાં કોઈપણ ભાષામાં જોવા મળે તો ચોક્કસ પણે અમારો વિડિયો નહીં જોતા. આટલી ખાતરી અને શ્રદ્ધા સાથે એકદમ ચકાસીને અમારો વિડિયો જુઓ.

અને પછી તમે જ જણાવો કેટલી મહેનતથી અમે આ કામ કર્યું છે.

અમે મહેનત કરી રહ્યા છીએ તમારા સપના સાકાર કરવા,
તો અમારો સાથ આપી આત્મનિર્માણ થકી આત્મનિર્ભર બનો.

આજે રાત્રે 09:00 વાગ્યે લાઈવ.



આ વિડિઓ ઓછામાં ઓછા ૨૦ ગ્રુપમાં અને ૨૦ મિત્રોને શેર કરો જ.

સેવા- શાંતિ- સુરક્ષા

Gujarati Whatsapp-Status by Dharmendra Kanala : 111622361
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now