Gujarati Quote in Motivational by Khyati Soni ladu

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બની શકું જો હું તો;
બનીશ કડવો લીમડો!

આકરાં તાપ સહી ને પણ;
આપીશ મીઠી છાંયડી સૌને!

લાગીશ કડવી તોય પણ;
ઇચ્છીશ ક્ષેમકુશળ સૌનું!

આપીશ આવકાર સૌને;
ફેલાવીને સૌ સીમા ને!

હાશકરા ના શબ્દોમાં જ;
ફળ મળી જશે મને મારૂં!

બની શકે જો "લાડુ";
તો બનશે કડવો લીમડો!

✍️-ખ્યાતિ સોની "લાડુ"
૦૬/૧૨/૨૦૨૦

Gujarati Motivational by Khyati Soni ladu : 111622023
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now