Gujarati Quote in Poem by Shree...Ripal Vyas

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ભૂતકાળ #

ભૂતકાળ અરીસો છે પોતાપણાનો
ઈચ્છે જોવા તો બધું જ દેખાય છે ચોખ્ખું

ઠોકરો ખાધી ત્યાં થોભતા શિખાય ને
વહેણ મળ્યું ત્યાં વહેતા શિખાય

લાગણી ના પુર માં તણાતાં ત્યાં સમજણ શિખાય ને
મનને શાંત સ્થિર કરતા શિખાય

સ્વમાન ઘવાય ત્યાં અટકતા શિખાય ને
પ્રેમ મળે તેને ઓળખતા શિખાય

ભૂલ હોય તેને સુધારતા શિખાય ને
બદલાવ ની જરૂર હોય ત્યાં બદલતા શિખાય

-Shree...Ripal Vyas

Gujarati Poem by Shree...Ripal Vyas : 111621786
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now