English Quote in Book-Review by જયદિપ એન. સાદિયા

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વ્હાલા,
માતૃભારતી સાથીમિત્રો

અઠવાડિયાં નો થાક ઘણાં વિષયો ને સંગાથે ઉતારી શકાય છે. પણ જ્યારે વાત વાંચન પ્રવૃતિ ની આવે તો સુંદર અને કશુંક વાંચન જીવન માં મળવાપાત્ર વાત ને શોધે છે.
બસ આવાં જ કંઇક સુંદર વિચાર વાત નું રસપાન આપ અહીં મારાં દ્વારા લિખિત બે ટૂંકી વાર્તા દ્વારા મેળવી શકશો.
આશા રાખું છું કે આ બન્ને ટૂંકી વાર્તા આપ સૌને આપના અનુભવો ની પણ ઝાંખી કરાવે. આપનો પ્રતિસાદ મને પ્રોત્સાહન પૂરું પાડશે. બસ આપની પાંચ મિનિટ અહીં ફાળવી સુંદર વાંચન નું રસપાન કરવાં વિનંતી.

આજ નો રવિવાર સુંદર વિષયો નાં વાંચન સાથે...

1. સંબંધો નું સમીકરણ :
https://www.matrubharti.com/book/19900026/the-equation-of-relationships

2. મન અને હ્રદય :
https://www.matrubharti.com/book/19901480/mind-and-heart

English Book-Review by જયદિપ એન. સાદિયા : 111621708
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now