Gujarati Quote in Blog by Nipa Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ તો હતો મારો માત્ર તારી માટે સાથ માગ્યો તો જીવનભર
જીવન ના દરેક પડાવ પર પકડવા માગતી હતી હુ તારો હાથ

તારા પ્રેમ ની શક્તિ થી જીવવા માગતી હતી જીંદગી હુ મારી
જોવા માગતી હતી સપના હુ તારા અને મારા પ્રેમ ના

કરી હતી ભગવાન ને પ્રાથના કે અજોડ રાખજે અમારી જોડી
પુરા કરજે સપના અને અરમાન વિશ્વાસ રાખ્યો છે તારી પર

પણ હતુ ભગવાન ને પણ કંઇક અલગ મંજુર કે એને
ના પુરા થવા દીધા સપના અને અરમાન તારા અને મારા

જોડ્યો તારો સંબંધ એને મારા થી અલગ કરી બીજા જોડે
પણ એ માત્ર જોડી શક્યો સંબઘ જ તારો એની  જોડે

શ્વાસ તો જોડાયેલા હતા તારા ને મારા એકબીજા મા
ના કરી શક્યો તે એને અલગ જીવન ના છેલ્લા શ્વાસ સુધી

એ પણ તો છે ભગવાન જેની આગળ નથી ચાલતું કોઇનુ
તો તારુ અને મારુ પણ ક્યાં ચાલવાનુ હતુ એની આગળ

કર્યા છે તેને અલગ તો જીવી લઇશુ એની ઇચ્છા ને માની ને
પણ રહેશે પ્રેમ મારો અમર તારા થી અલગ થઈ ને પણ

તારા થી વધુ ના થઈ શકશે પ્રેમ કોઇ બીજા ને ક્યારેય
આવશે નામ હમેંશા પહેલુ તારુ એ યાદ રાખજે તુ

શ્ર્વાસ લેવાશે એ તારા નામનો ઘબકશે હૃદય તારા નામથી
માત્ર ને માત્ર તુ હોઈશ એ નક્કી છે આજીવન માટે...

Gujarati Blog by Nipa Patel : 111621505
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now