"તમને નિહાળતા રહ્યા"
નજરો ના તીર અથડાયા,
ને હૃદય ને ઘાયલ કરી ગયા...
હોઠો ના મૌન સમજાયા,
ને પ્રિત ના પાયલ બંધાયા...
દિલ થી દિલ મળ્યા,
ને પ્રેમ ના સાગર છલકાયા...
હાથો માં હાથ ધરિયા,
ને સાત જન્મો ના સાથ સજીયા...
એકમિત તને મારી બની ગયા,
ને અમે તમને બસ નિહાળતા જ રહ્યા...