Gujarati Quote in Motivational by Khyati Soni ladu

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યાં રહ્યાં હવે પત્ર વ્યવહાર,
અમે તો સૌ ઈન્ટરનેટનાં અવતાર!

ફૂલ તુમ્હે ભેજા હૈ ખતમેં,
લાગે જાણે જૂનુંપુરાણું!

તાત્કાલિક જવાબની રાહનું,
રહ્યુ અમને લલચામણું!

સોશિયલમીડિયામાં સ્ટેટ્સને,
લાઈકસ ના છે આ જમાના!

લાગણીઓના ખેલ જો,
સૌ ખેલે છે કેવાં કેવાં!

આજે ભેગાં ને કાલે છૂટાં,
બસ આ જ ખેલ છે દિલનાં!

નથી રહી હવે એ ઇંતેજારી,
ને નથી હવેએ લાગણીઓ!

ક્યાંથી આવે હવે પત્ર એ,
પ્રિયતમ કે પ્રિયતમાનો!
ઓનલાઈનનાં છે જમાના!!
✍️- ખ્યાતિ સોની "લાડુ"

Gujarati Motivational by Khyati Soni ladu : 111621451
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now