તાળું નોતું મળતું... ઉતાવળમાં હતી
એટલે *"COVID 19" પોઝિટિવનું પાટિયું* દરવાજા ઉપર ટીંગાડીને શાક લેવા નીકળી ગઈ..!!
😄😄😄😄😄
પાછા આવીને જોયું તો ચોરી
થઇ ગઈ હતી, અને દીવાલ
ઉપર લખ્યું હતું,
*"ઘર સેનિટાઇસ કરીને સારી રીતે સાફ કરી દીધુ છે, અમે પણ PPE કિટ પહેરીનેજ કામ કરીયે છીએ ... ‼️‼️‼️*
😜😂🤣