Gujarati Quote in Whatsapp-Status by BHAVIN HEART_BURNER

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Heart Touching

વરમાળાનો કાર્યક્રમ પૂર્ણ થતાંની સાથે જ વરરાજાએ દુલ્હનના પગે પોતાનું માથું ટેકવ્યું..
"આ જોઈને બધા હસી પડ્યા"
વરરાજાએ જવાબ આપ્યો
1. આ મારા વંશને આગળ લઈ જશે
२. મારા ઘરની લક્ષ્મી કહેવાશે
3. મારા માતાપિતાનો આદર કરશે અને તેમની સેવા કરશે
4. પિતાની જેમ મને ખુશ કરશે
5. ડિલિવરી સમયે મારા બાળક માટે તે મૃત્યુને સ્પર્શ કરી બાળકને જન્મ આપશે.
6. એ મારા ઘરનો દિપક છે
7. માત્ર તેના વર્તનથી સમાજમાં મારી ઓળખ સ્થાપિત થશે
8. મારા માતા પિતા સિવાય, તે મારી સાથે ઉભી રહેશે
9. તે તેના સગાવાલા થી દૂર થઇ મારી પોતાની થઇ છે
તો શું આપણે થોડો આદર પણ આપી શકતા નથી, શું આ મહિલાઓના પગે નમવાથી આ દુનિયા મારા પર હસશે તો મને આ દુનિયાની કોઈ પડી નથી

H@B

Gujarati Whatsapp-Status by BHAVIN HEART_BURNER : 111621294
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now