Gujarati Quote in Blog by mehul solanki

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગભરુ આંખો માં કાળી
કાજળ આંજી હતી,

રસ નીતરતા હોઠે તો
લાલ લાલી તાજી હતી,

સૂર્યની રોશની મખમલી
ગાલો પર રંગો ઢોળે,

હું શું કહું એ સમયની
પછડાટ થી દાજી હતી,

તસવીર જોઈ યાદગાર
હૈયે શરણાઈ ગાજી હતી.
-મેહુલ યાદગાર

Gujarati Blog by mehul solanki : 111621289
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now