આ શું થઈ રહ્યું છે ? બધા રોજ અલગ અલગ શબ્દો પર બાઇટ્સ લખતા હતા,કેવી મજા આવતી હતી,ઘણા દિવસો વીતી ગયા,બધા ને ઘણા miss કરું છું," MB " ને નમ્ર અપીલ છે કે ફરીથી એ શબ્દોની રંગત જમાવો,મારા જીવનમાં સૌથી પહેલી સ્ટોરી રજૂ થઈ એ માત્ર ને માત્ર " MB " ને આભારી છે,અને મારો ઉત્સાહ વધ્યો અને મે " પ્રતિલીપી " એપ મા ૨૧ રચના ઑ publish Kari દીધી છે જેમાં હોરર સ્ટોરીમાં ટોપ ના લેખકો ની યાદીમાં અઠવાડિક ૮ મો નંબર આવ્યો છે,MB મા લખવાનું શરૂ કરું તો કીબોર્ડ જ નથી ચાલતું,બાઇટ્સ લખી શકાય છે પણ સ્ટોરી નથી લખાતી.તો આનું કઈક નિરાકરણ લાવો,
" I love " MB " હું કોઈ દિવસ તને છોડીશ નહીં.