Gujarati Quote in Jokes by Jagdish Manilal Rajpara

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હવેથી 18 વરસ થી મોટી ઉંમરની સ્ત્રીઓ એ ફરજીયાત અંબોડો રાખવો પડશે અને 18 વરસ થી નીચેની કન્યાઓએ ફરજીયાત ચોટલો જ રાખવો પડશે....... તેમજ 18 વરસ થી મોટી ઉંમરના પુરુષોએ દાઢી-મુછ ફરજીયાત રાખવી પડશે અને 18 વરસથી નીચેના યુવાનો દાઢી-મુછ રાખી શકશે નહી.
જેથી આમજનતાને તેઓ પુખ્ત થયા છે કે નહી તે ઓળખવામાં સરળતા રહે.

-બાલ-દાઢી મંત્રાલય. 😀😀
-------------------------------/-/----/----------
હવે થી દરેક વાંઢા લોકોએ ફરજીયાત રાતે 11 વાગ્યા પહેલા સુઇ જાવાનું પણ પરીણીત લોકો 12 વાગ્યા સુધી જાગી શકશે. તેમજ વાઢાઓ એ સવારે 7 વાગ્યા પહેલા જાગી જવાનું અને પરીણીત લોકો 8 વાગ્યે જાગી શકશે.

(સ્ત્રીઓ મનફાવે ત્યારે જાગી શકશે, ઉંઘ મંત્રાલય એની તપાસ કરશે નહીં)

ખાસ રાહત- નવા પરણેલા લોકો ને આ ફતવો 1 વર્ષ સુધી લાગુ પડશે નહી.

- ઉંઘ અને આરામ મંત્રાલય. 😁😁

Gujarati Jokes by Jagdish Manilal Rajpara : 111620696
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now