Gujarati Quote in Shayri by Gayatri Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યાંક આ હૈયામાં આગ લાગી છે.
નજરો જોતા તો આંખ જાગી છે.
આજ તો પ્રેમ કરવાની રીત સાચી છે.
શબ્દોમાં ગાયત્રી ઘણું કહે મનમાં વાત છુપાવે છે.
દુનિયાના દસ્તુર જોતા તે મનને મનાવે છે.
કેટલીય વાતો બસ હૈયામાં દબાવે છે.

-Gayatri Patel

Gujarati Shayri by Gayatri Patel : 111620679
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now