વહાર્ટસપ ગૃપમાં એક ભાઈએ નવી ગાડી ખરીદીને ફોટો મુક્યો હતો
બધા કોંગ્રેચ્યુંલેશનનો રીપ્લાય કરતા હતા ત્યાં અચાનક ગુડ મોર્નીગ વાળા ભાઈએ બીજો ફોરવર્ડેડ મેસેજ નાખ્યો જેમાં લખ્યું હતું....
''ઈમાનદારીથી જીવવામાં જ તકલીફ છે સાહેબ
બાકી બુચ મારવા વાળા તો ગાડી લઈને ફરે છે".
😂😂😂😂😂