ડૉક્ટર સાયબે એક ક્રિમિનલ નો મેડિકલ રિપોર્ટ જોયો બધું વ્યવસ્થિત હતું, ડોકટર થોડો પ્રવચનિક હતો તો ક્રિમિનલ ને રિપોર્ટ આપતી વખતે કે તમારા નખ માય રોગ નથી બધું બરાબર છે ખાલી માણસાઇ ઘટે છે...
ક્રિમિનલ : કેટલા થયા રિપોર્ટ ના ઇ બોલો બાકી બધું ગયું તેલ લેવા...
ડોકટર : 15000/- રૂપિયા ખાલી...
ક્રિમિનલ : તમે ય કઢાવી લ્યો રિપોર્ટ કદાચ મારી જેમ તમારામાય ઘટતી હોય એવું લાગે છે...😜😖😆😉🤣😃😝😂
#ટાયઢકણું 🔥🔥🔥