Gujarati Quote in Blog by Meera Soneji

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુખ દુઃખ માં એક સરખો સહકાર આપ્યો માટે
જિંદગીના દરેક ક્ષણે મને તું જ જોઈએ,
મારા આત્મ સન્માન ને ક્યારેય ઠેસ નથી પહોંચાડી માટે
જિંદગીના આખરી પલ સુધી તારો જ સાથ જોઈએ,
મારી ખુશી ને જ હંમેશા તારી ખુશી સમજી માટે
તારા આ હસતા ચહેરા નો સથવારો જોઈએ
નથી આવી ક્યારેય ઓટ તારી લાગણી માં છતાં
તારા પ્રેમ માં ક્યારેય ના આવે ઉણપ એક એવું વચન જોઈએ
happy anniversary to dear hubby 💐💐

Gujarati Blog by Meera Soneji : 111619882
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now