પહેલાંના સમયમાં માતા-પિતા અને શિક્ષકો જોડકણાં દ્રારા બાળકોને શીખવતાં... ટ્રીન-ટ્રીન વાગે ટેલિફોનની ઘંટળી,, હેલ્લો કોનું કામ છે ? આજનું બાળક બાપાને ઘંટળીઓ વગાડતાં શીખવે...બાપા સ્ટેટ્સ આ રીતે બદલાય..! શું જમાનો આવ્યો છે, બોસ !! આ સમયચક્ર ને સમજવું ખૂબ જ અઘરું છે હો...એનાથી કોઈ બાકાત રહેતું નથી.
#સમયની_સંતાકૂકડી
#માફ_કરશો