Gujarati Quote in Religious by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌞 *ૐ ભૂર્ભુવ: સ્વઃ તત્સવિતુર્વરેણ્યં*
*ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્* 🌞

‼️ *પ્રેરણા નું ઝરણું* ‼️

🔅 *ચાર નો મહિમા* 🔅
=======================
*ચાર પુરુષાર્થ:-*
ધર્મ, અર્થ, કામ, મોક્ષ.
*ચાર અવસ્થા:-*
બાલ્ય, યુવા, પ્રોઢ, વૃદ્ધ.
*ચાર આશ્રમ :-*
બ્રહ્મચર્યાશ્રમ , ગૃહસ્થાશ્રમ,
વાનપ્રસ્થાશ્રમ , સંન્યાસાશ્રમ.
*રામાનંદી સાધુના ચાર સંપ્રદાય:-*
રામાનંદ      વિષ્ણુશ્યામ    નિંબાદિત્ય    માધવાચાર્ય
*આકાશના ચાર સ્થંભ:-*
ઉદિયાચલ , મેરુ,   ત્રિકુટ , હિમાલય.
*ચાર પ્રલય:-*
નિત્યપ્રલય, નિમિત્તપ્રલય, પ્રાકૃતપ્રલય આત્માકિપ્રલય.
*ચાર યુગ:-*
સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલિયુગ.
*ચાર જતિ:-*
લક્ષ્મણ, હનુમાન, ભૈરવ, કાર્તિકસ્વામી
*ચાર વેદ:-*
ઋગવેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ
*ચાર ઉપવેદ:-*
આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ, શિલ્પકર્મવેદ
*ચાર ખાણિ:-*
ઉદભિજ, ઈંડજ, જરાયુ, સ્વેદજ
*ચાર પીઠ:-*
બદ્રીક્ષેત્ર, દ્વારકાપૂરી, જગન્નાથપૂરી, કાંચીનો શ્રુંગેરી મઠ
*ચાર પ્રકારની સ્ત્રીઓ:-*
પદ્મિણી, ચિત્રણી, હસ્તિની, શંખણી
*ચાર આશ્રમો:-*
બ્રહ્મચર્યઆશ્રમ, ગૃહસ્થઆશ્રમ, વાનપ્રસ્થઆશ્રમ, સંન્યાસઆશ્રમ
*ચાર પ્રકારની વાણી:-*
પરા, પશ્યતી, મધ્યમા, વૈખરી
*ચાર પ્રકારનું સૈન્ય:-*
હવાઈદળ, ગજદળ, રથદળ, પાયદળ
*ચાર પ્રકારનાં અનાજ:-*
શીંગ, સરાડી, ડૂંડું, પોપટો
*ચાર પ્રકારના પુરુષ:-*
શશક, મૃગ, વૃષભ, અશ્વ
*ચાર પ્રકારનાં પ્રાણીઓ:-*
ખેચર, વનચર, ભૂચર, જળચર
*ચાર પ્રકારની વૃત્તિ:-*
કૌશિકી, ભારતી, આરભટી, સાત્ત્વિકી
*ચાર પ્રકારનું વૃદ્ધત્વ:-*
જ્ઞાનવૃદ્ધ, સ્થાનવૃદ્ધ, જાતિવૃદ્ધ, વયોવૃદ્ધ.
*ચાર ધામ :-*
દ્વારિકા, જગન્નાથપુરી, બદરીનાથ, રામેશ્વર
*હિમાલય ના ચાર ધામ :*
યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદરીનાથ.
*ચાર વર્ણ :*
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર.
*ચાર શત્રુ :-*
કામ, ક્રોધ, મોહ, લોભ.
*તપસ્યા ના ચાર સ્તંભ :-*
અર્થ સંયમ , સમય સંયમ,
વિચાર સંયમ, ઇન્દ્રિય સંયમ,,,,

Gujarati Religious by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111619615
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now