નવા દિવસની નવી વાતો કરસુ,
કાલ હારી ગયા તો શું થયુ,
સાથ જો હોય તું મારે,
તો આજ ફરી નવી શરૂઆત કરશું,
એકબીજાને ગમતું કરશું,
એકબીજાથી નમતું કરશું,
સાથ જો હોય તું મારે,
તો આજ ફરી નવી શરૂઆત કરશું,
ના આવે પ્રીતમાં કદી ઓટ આપણા,
એવા અનેરા પ્રયાસ કરશું,
સાથ જો હોય તું મારે,
તો આજ ફરી નવી શરૂઆત કરશું.
B+ve
-Krishna