Gujarati Quote in News by Sejal Raval

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે મારી અને મેં જીવેલી એક વાર્તા કહુ કે અનુભવ,
એક એવો પ્રસંગ કે જે મારા હ્રદય ની ખૂબજ નજીક છે
એવી એક નાની એવી વાર્તા' ઘર નં-૧૪૫૯'
આજે ૨ ડિસેમબર સાંજે પ્રકાશિત થવાની છે. માત્રુભારતી પર અને મારી જિંદગી ની પણ પ્રથમ એક વાર્તા કહો કે સ્વ અનુભવેલો કોઈ પ્રસંગ. મેં મારા સરળ શબ્દો માં વર્ણવ્યો છે. તો વાચીને યોગ્ય પ્રતિભાવ આપશો.

Gujarati News by Sejal Raval : 111619499
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now