લોકગીત...અલ્યા છોરા...
અલ્યા છોરા દારુડો પીવાનું,
છોડી દીજે ....અલ્યા છોરા દારુંડામાં દન તારા જતા રે..શે.
અલ્યા છોરા ...દારુંડાની લત બઉં બૂરી ...તારા જીવનમાં
આવશે એવી મજબૂરી...
અલ્યા છોરા..દારુંડો પીવાનું..
છોડી દીજે રે...લોલ.
અલ્યા છો રા જિંદગી તારી બગડશે..બૈરી છોરાં તારાં તે રખડશે ......અલ્યા છોરા
દારુંડો પીવાનું છોડી દીજે ...રે...લોલ.
અલ્યા છોરા ..દમ ટીબી તને થાશે....અલ્યા છોરા.... કોટરિયું પીવાનું છોડી દીજે...રે...લોલ.
અલ્યા છોરા દવાખાને...જવું પડશે અલ્યા છોરા....દારુંડો પીવાનું છોડી ...દીજે ...રે......લોલ.
અલ્યા છોરા બિદુંભાઈનું કીધું માંની લીજે...અલ્યા છોરા દારુંડો ..પીવાનું ભૂલી
જજે ...રે...લોલ.
અલ્યા છોરા રાજેશ વીરો ...સમજાવે ...અલ્યા..છોરા....દારુંડાે પીવાનું છોડી ...દીજે ...રે...લોલ.
અલ્યા છોરા...દારુંડો ...છોડી ...સુખી
થાજે.....અલ્યા...છોરા...સુખી
થઈ....સુખે .....જીવજે...રે...લોલ.
અલ્યા......છોરા...દારુંડેા......
બલવંત પરમાર.બિદુ
સ્વરચિત....