Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધોમ લાગે હે !

મામા વણું તે ધોમ લાગે હે,
લાડાભાઈ લાડાભાઈ...
મામા આવહે ને પંખા ચાલહે,
લાડાભાઈ લાડાભાઈ...
મામીઓ વણું તે ધોમ લાગે હે,
લાડાભાઈ લાડાભાઈ...
મામીઓ આવહે ને પંખા ચાલહે,
લાડાભાઈ લાડાભાઈ...
બેનીયો વણું તે ધોમ લાગે હે,
લાડાભાઈ લાડાભાઈ...
બેનીયો આવહે ને પંખા ચાલહે,
લાડાભાઈ લાડાભાઈ...
ફુવા વણું તે ધોમ લાગે હે,
લાડાભાઈ લાડાભાઈ...
ફુવા આવહે ને પંખા ચાલહે,
લાડાભાઈ લાડાભાઈ...
ફોઈયો વણું તે ધોમ લાગે હે,
લાડાભાઈ લાડાભાઈ...
ફોઈયો આવહે ને પંખા ચાલહે,
લાડાભાઈ લાડાભાઈ...

લગ્ન પ્રસંગમાં લાડાની બેનો લાડાના દરેક સગા સબંધી ઓને ફરજિયાતપણે આમંત્રણ આપવા જણાવે છે. તે કહે છે કે જો ના આવે તો તેમના વિના પ્રસંગમાં ધોમ લાગે છે એટલે કે પ્રસંગ ફિક્કો લાગે છે પરંતુ એમના આવવાથી તો પંખા ચાલશે, એટલે કે આનંદ જ આનંદ !
આમ લગ્ન જેવા મંગલ પ્રસંગોમાં આત્મીય પરિજનોની હાજરીને અનિવાર્ય માનવામાં આવી છે તો ગેરહાજરી સૌ કોઈ માટે દુઃખદ ગણાય છે.તે બાબત આ લોકગીતમાં કહેવાઈ છે.

--- માનસીંગ પારગી

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111619391
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now