લગ્નગીત...
લીલી મોલમથી નીસયૅા રે...વીરો
લીલી મોલમથી નીસયાૅ રે....વીરો.
હાલઝૂલ કરતા નીસયાૅ રે.....વીરો.
લાડણી સંભારતા માડી વિસરતા નીસયાૅ રે......
વીરો.
માંડવાની સરતે નીસયાૅ રે....
વીરો.
સસરા સંભારતા બાપું વિસરતા નીસયાૅ રે......વીરો
ભાભીનાં મેણુંલે નીસયાૅ રે...વીરેા....
બેનીની જોરાએ ...બનેવીની જાેરાએ...નીસયાૅ રે.....વીરો.
સાળા સંભારતા વીરાે વિસરતા નીસયાૅ રે....વીરો.
રોટલાની ગરજે નીસયાૅ રે...વીરોભાઈબંધોની સાથે નીસયાૅ રે વીરો.
લીલી મોલોમથી નીસયાૅ રે....વીરો.
હાલઝૂલ કરતા નીસયાૅ રે....વીરો
બલવંત પરમાર.બિંદુ.