"તેલ ચઢાવવા / ઉતારવાનું ગીત "
તેલ સડાવો રે બાળક લાડીના
તેલ સડાવો રે ઘયડા ટડશાના
તેલ ચઢીયા રે બાળક લાડીના
તેલ ચઢીયા રે ઘયડા ટડશાના
તેલ ચઢીયા રે બાળક લાડાના
તેલ ચઢીયા રે ઘયડી ટડશીના
તેલ ઉતારો રે બાળક લાડીના
તેલ ઉતારો રે ઘયડા ટડશાના
તેલ ઉતારો રે બાળક લાડીના
તેલ ઉતારો રે ઘયડી ટડશાના
સમજૂતી:- આ ગીત વર -કન્યાનું તેલ ચઢાવે અને તેલ ઉતારે તેવા સમયે કટાક્ષ ભર્યા ગીતો ગાવામાં આવે છે
લિ :- અર્જુનસિંહ પારગી