"સીમાડાનું ગીત"
કાલેનો તેડીલો તારી ભોસ મારું (2)
તેડા ઉપર તેડું તારી ભોસ મારું (2)
વિનુભાઈ આવેલો તારી ભોસ મારું (2)
કાલેનો તેડીલો તારી ભોસ મારું (2)
તેડા ઉપર તેડું તારી ભોસ મારું (2)
કાલેનો તેડીલો તારી ભોસ મારું (2)
માનસિગભાઇ આવેલો તારી ભોસ મારું (2)
કાલેનો તેડીલો તારી ભોસ મારું (2)
તેડા ઉપર તેડું તારી ભોંસ મારું (2)
લિ:- અર્જુનસિંહ પારગી
સમજૂતી:- વર કન્યાના બાપની જમીનની સીમે પરણવા પહોંચે ત્યારે કાકો તિલક વરને તિલક કરવા જાય છે ત્યારે આ ગીત કુટુંબની સ્ત્રીઓ /છોકરીઓ આ ગીત ગાઇને વરને અકળાવે છે
નોંધ:- લોકસાહિત્યમાં ગાળ આવવી એ ગુન્હો નથી ગાળ આવે તો જ સાચું લોકસાહિત્ય બહાર આવે છે
- પ્રો રઘુવીર ચોધરી
- કાનજી પટેલ