Gujarati Quote in Song by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લગ્નગીત..
આઈવો રે....બારિયાનો રાજા,
ઉતયોૅ વડલાની છાંય.
બેસુતો પાટીના ઢોલિયે,

નઈતો ઊભેરો ...........રઉં

આઈવો રે...બારિયા રાજા
ઉતયોૅ વડલાની છાંય
પીઉં તો પિતલી લેાટે,
નઈતો તરસેરો....રઉં.
આઈવો રે....બારિયાનો રાજા,
ઉતયાૅે વડલાની છાંય.
જમુંતો સેદેરી સોખો..
નઈતો ભૂખેરો ...રઉં.
આઈવો ...રે...બારિયાનો રાજા ઉતયોૅ...વડલાની છાંય
પૈણુંતો સસરાની છોરીને.
નઈતો કુંવારો રઉં...
આઈવો રે.......બારિયાનો રાજા ઉતયોૅ ....વડલાની છાંય.
બલવંત પરમાર.બિદુ..



વરની જાન ઉતારે ઉતરે છે.
તેપ્રસંગે વર પક્ષની બેનો આ ભાવસભર ગીત ગાય છે.

Gujarati Song by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111619383
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now