ઉતારાગીત
બારીએ બારીએ શું જોવો ભોળા લાડેણી સાસરી વોરી હે સવાલાખની
બારીએ બારીએ શું જોવો ભોળા લાડેણી સાસરો વોર્યો હે સવાલાખનો
બારીએ બારીએ શું જોવો ભોળા લાડેણી સાસુ વોરી હે સવાલાખની
બારીએ બારીએ શું જોવો ભોળા લાડેણી દિયર વોર્હેયો હે સવાલાખનો
બારીએ બારીએ શું જોવો ભોળા લાડેણી જેઠજી વોર્યા હે સવાલાખના
બારીએ બારીએ શું જોવો ભોળા લાડેણી જેઠાણી વોર્યા હે સવાલાખના
બારીએ બારીએ શું જોવો ભોળા લાડેણી સાસરી વોરી હે સવાલાખની
લિ અર્જુનસિંહ પારગી