રીલેશનશીપમાં એક આવી મોમેન્ટ હોય છે કે તમે તમારા પાર્ટનર ના મેસેજ કે કોલ ની "રાહ" જોવો છો...
અને વિચારતા હોવ છો કે ક્યારે કોલ કે મેસેજ આવશે ??
અને જયારે આવે ત્યારે તમારા જોડ વાત કરવાનો "ટોપિક" ના હોવા છતાં #કલ્લાકો સુધી વાત કરતા રહો છો...
બસ આ એ જ વસ્તુ છે જે તમને ખુશ રાખે છે અને દિવસભર નો થાક દુર કરે છે અને રીલેશન ને #મજબુત બનાવે છે......!!!
💘 ✌ 😘 😍 ☺
-ભાવેશ ભાવનગરી ✍️