Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પ્રેમનો એકરાર*
નામ તારું લખું અને શબ્દે શબ્દ મારો મલકે,
મિલનની આશમાં મન મારું તડપે.

નામ તારું લખું અને હૃદય મારું ધક ધળકે,
મિલનની આશમાં મન મારું તડપે.

નામ તારું લખું અને ચિત મારું કંહી ભટકે,
મિલન ની આશમાં મન મારું તડપે.

નામ તારું લખું આભમાં ચાંદલિયો ઉગે,
જગત આખું ચાંદલિયા ને તરસે.

નામ તારું લખું ભીતર સમુદ્રની લહેર ઉઠે,
મન મારું કિનારાને તરસે.

યોગેશ વ્યાસ
૧.૧૨.૨o

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111619159
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now