Gujarati Quote in Blog by માધુરી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બેફિકરાઈ થી પતંગિયાની જેમ ઘરમાં ઉડાઉડ કરતીતી; ત્યાં,ભણતરનું મોજું આવ્યું એને હજુતો સ્વીકાર્યું;
ત્યાં,કરિયરની હેલી આવી હજુ એને પાર પાડવાની ઘડી આવી;
ત્યાં,તો જવાબદારીના વહન માટે ઘરને જ છોડવાનું મુકામ આવી ગયું..,,;;

-માધુરી

Gujarati Blog by માધુરી : 111618912
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now