પ્રેમ એટલે....પ્રેમ એટલે...
એક એવો હવન છે..
જ્યાં ફક્ત હોમાઈ જવાનું.
તેજ એવું પ્રકાશિત કરવાનું
કારખાનું છે.
જ્યાં રોજ લાગણીઓની હાજરી પુરાવી ફરજિયાત છે.
ગેરહાજર રહે તો નૈનોના આંસુ રૂપી ધુમાડા નીકળે,
પછી તો વાત જ શુ કહેવી!
જીંદગી પ્રદૂષણ થઈ જાય.
-Daxa Parmar Zankhna.