🌹તારી યુવાનીને જોઈને ......🌹
તારો માસૂમ ચહેરો જોઈને....
તું મને આકર્ષિત કરે છે.
તારી આંખોની નજર જોઈને...
તું મને પ્રકાશિત કરે છે.
તારા કાળા કેશ જોઈને....
તું મને ગૂંથન કરે છે.
તારા ગુલાબી હોંઠ જોઈને...
તું મને ચુંબન કરે છે.
તારા નેણના આ વમણ જોઈને...
તું મને ઉડાવી જાય છે.
તારી આ આકૃતિ જોઈને....
હું આજ કામદેવ બન્યો છું