Gujarati Quote in Thought by Ravi Lakhtariya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ સમયમાં સમય રુપી મહત્વ કેટલું?

મારે આજે ૫ રુપિયા જોઇએ પણ મિનિટમાં.....કારણ ૬ ઠી મિનિટે મારું મૃત્યુ છે

મિત્રને કહ્યું ૫ રુપીયા આપ.... મિત્ર કે આપું આપું કરતા ૬ઠી મિનિટ થઈ ગઈ.... મિત્ર ૫ નહીં ૫૦ રુપિયા મદદ માટે લઈ આવ્યો પણ શું કામનું?

Gujarati Thought by Ravi Lakhtariya : 111618816
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now