પ્રિય લેખક અને લેખિકા મિત્રો, પૂરી સાવચેતી રાખો,માસ્ક પહેરજો, સોશિયલ ડિસ્ટન્સ રાખજો,અને સેનીતાઈઝર નો વારે ઘડીએ ઉપયોગ કરશો,હું આ બધી સાવચેતી રાખું છું,મારું કુટુંબ રાખે છે, નાસ લેવો,ઉકાળો પીતા રહેવું,હંમેશા ગરમ જ ખાવું,ઠંડાપીણા,આઈસ્ક્રીમ,થી દુર રહેવું,ફ્રીઝ ની વસ્તુ વધારે ખાવી નહીં.સાંજે ઘરે આવો ત્યારે અવશ્ય ગરમ પાણી થી નહાઈ લેવું.
કંટાળો આવ્યો ને આ બધું વાંચીને ?
કાઈ વાંધો નહિ તોપણ
આ બધું કરતા જ રહેજો,સચેત રહો,અને સુરક્ષિત રહો.