Gujarati Quote in Thought by Chirag Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઇ પણ સંબંધની ગરિમા જાળવવાનુ કામ અઘરુ છે પણ અશક્ય નથી..આ માટે સમયને ધીરે ધીરે સરકવા દેવો પડે છે..અને ત્યાં સુધી એ તુટેલી કરચોથી સંભાળીને રહેવુ પડે છે...એક સમયે સૌથી નજીક રહેલી વ્યક્તિ દુર થઇ જાય છે.ત્યારે એ ખાલીપો જીરવવો અઘરો તો છે જ..પ્રેમ અને સંબંધને પકડી રાખશો તો ક્યારેય નજીક નહિ રહી શકાય એને તો વહેવા જ દેવો પડે.પકડ્વા જઇએ તો એની પાછ્ળ ઢ્સડાવુ પડે છે.એક તરફી પકડ છુટે ત્યારે એવા સરકે છે કે જીવનભર એ ઘા ભુલી શકાતા નથી.

સંબંધોમા પણ ક્યારેક ફુટી નિકળે છે ઝાંખરા....અને નડ્યા જ કરે છે એ ફેલાતી લીલોતરીમાં..
સુકા ભઠ ડાળખા વેરાય ત્યારે એ ખુંચ્યા વગર રહે છે ખરા..?

Gujarati Thought by Chirag Vora : 111618569
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now