Gujarati Quote in Religious by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ૐ ભૂર્ભુવ: સ્વઃ તત્સવિતુર્વરેણ્યં
ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

🙏 *પાંચનો મહિમા* 🙏

  *પાંચ મહાભૂત:-*
આકાશ, વાયુ,    તેજ,   જળ, પૃથ્વી
  *પાંચ તત્વ:-*
હાડકા, માંસ, ચામડી, નાડી, મજ્જા
*પાંચ ચેતના :-*
મન, બુદ્ધિ , ચિત્ત , અહંકાર,   આત્મા. 
*પાંચ વાયુ:-*
પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન, સમાન.
*પાંચ જળ તત્વો:-*
લોહી,   લાળ,   મુત્ર, પરસેવો, વિર્ય
*પાંચ કર્મેન્દ્રિયો:-*
હાથ,  પગ,   મુખ, ગુદા, ઉપસ્થ.
*પાંચ  જ્ઞાનેન્દ્રિયો:-*
આંખ, ચામડી,   જીભ,   કાન, નાસિકા 
*પાંચ આવેગ:-*
ભુખ, તરસ, લઘુશંકા, ગુરુશંકા  , નિંદ્રા.
*પાંચ મુક્તિ:-*
સાલોક્ય, સારૂપ્ય, સામિપ્ય, સાષ્ટિ, સાયુજ્ય
*પાંચ અમૃત:-*
દૂધ,   દહી,   ઘી,   મધ, સાકાર. 
*પાંચ વૃક્ષો:-*
પિપળો, ઉંબરો, ખીજડો, આંકડો, વડ
*પાંચ પ્રત્યક્ષ દેવ:*
સૂર્ય, ચંદ્ર, વાયુ,   જળ, અગ્નિ.
*પાંચ દેવ:-*
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, શારદા.   
*પાંચ આધાર (તત્વ ):-*
અન્ન, વાયુ,   જળ, પૃથ્વી, અગ્નિ.
*પાંચ પ્રકૃતિ:*
અસ્થી , માંસ,  ત્વચા, નાડી, રોમ
*રૂપક રાગની પાંચ રાગણી:*
દેશી,   કેદારી, નટ,   કર્ણાટકી, કામ્બોદી.
*પાંચ વિષય:-*
શબ્દ,   સ્પર્શ,   રૂપ, રસ, ગંધ.  
*પાંચ હિન્દવા પીર:-*
પાબુજી,  હડબુજી, રામદેવજી, ગોગાજી, જેસલપીર
*પાંચ પ્રકારનાં જ્ઞાન:-*
આત્મ જ્ઞાન, મતિજ્ઞાન,   શ્રુતિજ્ઞાન, અવધિજ્ઞાન,  કેવલજ્ઞાન.  
*પાંચ પ્રકારના મહાયજ્ઞો:-*
વેદોનું અધ્યયન એ બ્રહ્મયજ્ઞ છે,
પિતૃઓનું તર્પણ તે પિતૃયજ્ઞ છે,
હોમ હવન કરવો તે દેવયજ્ઞ છે,
બલિ વૈશ્વ કરવો તે ભૂતયજ્ઞ છે,
અતિથિનું પૂજન કરવું તે મનુષ્યયજ્ઞ છે.

Gujarati Religious by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111618491
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now