#onlinefriend 'schat
જો સાચેજ એવું હોત, તો ઓનલાઈન કવિતા પણ છળ જ છે.
2020 કોરોના માં એક બીજા ને અડકવાનું પણ નડે છે. જો ઓનલાઈન ન હોત તો કદાચ, બધા બધા થી દુર જ થઈ જાત.
વિડિઓ કોલ, વોઇસ કોલ, એતો આજ ના જમાના માં કેટલું શીખવી ગઈ છે.
વાત સાચી કરતા પણ જો ખોટું લાગે તો માફી🙏ચાહું.
😊
-chetna suthar