તેં આપવા જેવું બધું જ આપ્યું છે ...
અને
તેમ છતાં ન માંગવા જેવું . . .
હું બધું જ તારી પાસે માંગતો આવ્યો છું . . .
મારા શર્ટમાં રહેલા ખાલી ખિસ્સાની ફરિયાદ,
તો મેં અનેક વાર કરી છે તને....
પણ
એ ખિસ્સાની પાછળ રહેલા ધબકારા માટે....
ક્યારેય આભાર નથી માન્યો તારો .
*ભગવાન તને થેન્ક યુ !!!*