Gujarati Quote in Poem by Violet

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરોનાથી આઝાદી
ઝંખુ છુ આઝાદી કોરોનાથી
ત્રાહિમામ છે સમગ્ર વિશ્વ કોરોના કાળથી
સપડાયા છે કંઈક જન કોરોના બિમારીથી
ઝંખુ છુ આઝાદી કોરોનાથી
નિ:સહાય છે કંઈક જન કોરોનાના કાળથી
ઈચ્છવા છતાં મળી ના શકું ભયના ઓથારથી
ઝંખુ છુ આઝાદી કોરોનાથી
વર્ષ પુરુ થવા આવ્યુ કોરોનાના સંકજાથી
નથી ખબર ક્યારે આઝાદ થઈશું કોરોના કાળથી
ઝંખુ છુ આઝાદી કોરોનાથી
કરુ નિત્ય પ્રાર્થના વિશ્વના રચનારની
કર મુક્ત સમગ્ર વિશ્વને દાનવરૂપી કોરોનાથી
ઝંખુ છુ આઝાદી કોરોનાથી
રચયિતા : વાયોલેટ ક્રિશ્ચિયન
ન્યુ મણિનગર, અમદાવાદ
તા. 27.11.2020

Gujarati Poem by Violet : 111616832
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now