🌹સુપ્રભાત🌹

યાદોની રાત વીતી,
જો ને સોનેરી ઉષા ખીલી છે,

વિરહની વેદના ટાળવા,
જો ને મિલનની આશ ઉગી છે.
© યાદ

-પારૂલ ઠક્કર... યાદ

Gujarati Whatsapp-Status by પારૂલ ઠક્કર... યાદ : 111616588
પારૂલ ઠક્કર... યાદ 3 year ago

ખૂબ આભાર ભાઈ 🙏🏻

Kamlesh 3 year ago

વાહ!!! ખુબ સુંદર રચના બેનબા...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now