"મને દેખાય છે"
જ્યોતિષીઓ ને દેખાય કે ના દેખાય,
પણ કુંડળીમાં તારો જ યોગ મને દેખાય છે.
આ હાથેળીયોની રેખાઓમાં જો,
તારા નામની એક રેખા મને પણ દેખાય છે.
જો આ ભ્રમ છે તો જવાબ આપો,
હજારો ખૂબસૂરત ચહેરાઓ છે આ શહેરમાં.
સવારે સપનાઓમાં ઘરના દરવાજે પર...
નવવધૂના શણગારમાં કેમ તમે જ મને દેખાવ છો.
જ્યોતિષીઓની દેખાય કે ના દેખાય "મિત્ર",
પણ કુંડળીમાં યોગ તારો જ મને દેખાય છે.
{✍️મનિષ કુમાર "મિત્ર"26,11,20 🙏}
-मनिष कुमार कालाणी