શું "ફરક" પડે છે!!
"તુ" કહે છે "કોલ" તુ કરે કે "હું" કરુ શુ "ફરક" પડે છે?
"વાત"ની શરુઆત "તુ" કરે કે "હું" કરુ શું "ફરક" પડે છે?
"જરા" ધરતી ને "પુછ" વાદળ ના "વરષ્યા" પછી "ધરતી" ની "પ્યાસ" કેમ "છીપાય" છે,,
"મેહુલાના" વરષ્યા પછી "ચાતક" ની "પ્યાસ" કેમ "બુજાય" છે,,
"સામે" છેડેથી જ્યારે "જાણીતી" કોલની "રીંગ" સાંભળી "સઘળા" કામ મૂકી કેમ "દોડાય" છે,,
"સમજાશે" આ જ્યારે "તુજને",,,,
"હરએક" વાતનો "ફરક" પણ "તુજને" એમજ "સમજાશે".
🍁🍁