પરી પાપા ની પરી
પાપા ની પરી છે તું એ સાંભળીને આંખોમાં નમી આવી જાય છે
તારી દરેક વાત સાંભળીને આંખોમાં નમી આવી જાય છે તું છે મારી જિંદગીની બહુ મોટી ખૂબી એ સમજી ને આંખોમાં નમી આવી જાય છે
નાના એવા છોડથી શરૂઆત કરી હતી અને આજે તારી ડોલી ઉઠી છે
એ જોતાં જોતાં આંખોમાં મારી નમી છે
ગર્વ છે અભિમાન છે મારા ઉછેર નહીં તારા સંસ્કાર ઉપર તારા ઉપર તું મારી દીકરી છે
હું તારો બાપ છું તું હીરા તરીકે મળી હતી
અને તે પોતાની જાતને અનમોલ હીરો બનાવી નાખ્યો છે તેનો મને ગર્વ છે
તારા ઉપર મને ગર્વ છે
એ પરી ફરી જીંદગીમાં આવતા જન્મમાં મારી પરી બનીને જ પરી બની ને આવજે આવજે