Gujarati Quote in Whatsapp-Status by DOLI MODI..URJA

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંબંધો સામાન બની ગયા છે,
સાથે લઈને નથી ચાલી શકાતુ ,
ઢસડવા પડે છે, માથે ચડાવવા પડે છે,નહીં તો
પૈસા આપી કુલી રાખવો પડે છે,ગાડી કે બસમાં સફર કરવી હોય તો ડીકકીમાં મુકવો પડે છે,ટ્રેનમાં સફર કરવી હોય તો સીટ નીચે મુકવો પડે,લાંબી સફર હોય તો જોખમી સામાનને તાળા પણ મારવાં પડે છે,

" સમજાય તો છે ને હું શું કેહવા માંગુ છું..? "

-Doli Modi

Gujarati Whatsapp-Status by DOLI MODI..URJA : 111616182
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now