Gujarati Quote in Blog by Mayur Jethava

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફુલ અમને ગમતા નથી.અને.
કાંટા ઓ પર અમને મમતા નથી,

ગમ્યા છે અમને પર્વતો જે કોઇને નમતા નથી.

બીજી ગમી છે તમારી મિત્રતા ,કે જેને
તોડવાની પેલા પર્વતો માં પણ ક્ષમતા નથી.

-Mayur Jethava

Gujarati Blog by Mayur Jethava : 111615489
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now