મેં જોયા સપાટ મેદાન ને બરફ અરે બધું ખૂબ જ સુંદર લાગે છે.
વર્ણન કરવું પણ બહુ જ મુશ્કેલ છે.....પણ ત્યાં રહેવા નો સવાલ નથી ....તમે માત્ર ટુરિસ્ટ જ છો....
રહેવાનું તો આપણે અહીં જ છે....સ્થૂળ શરીરમાં હો ત્યારે પણ અને સ્થૂળ શરીર જતું રહે માત્ર સૂક્ષ્મ શરીર ..તેજોમય બની જાઓ ત્યારે પણ ...
.. આપણા સબધીઓની સાથે પરિવlર સાથે જ....
જ્યાં સ્થૂળ શરીર રહ્યું છે ત્યાં જ શુક્ષ્મ શરીર પણ રહે છે અથવા વારંવારની અવરજવર કર્યા કરે છે...
તમે મારી વાત મlનો કે ન માનો ......સ્વીકારો કે ન સ્વીકારો
આ જ વૈજ્ઞાનિક સત્ય છે.....જીવન મૃત્યુ નું રહસ્ય અને ગતિ...
શાંતિમાં રહો ...આંનદ માં રહો.....વર્તમાનમાં જ રહો.....
શક્તિમય બનો....